સફળતાના 7 સૂત્ર

 

1-સાહસ
2- સંયમ
3- ક્ષમતા
4- ધૈર્ય
5- સાવધાની
6- યાદશક્તિ
7- વિચાર

[1] સાહસ અને શ્રમઃ-

મોટાભાગે સફળતા મેળવવાની ઉતાવળ અને બેચેનીમાં ઘણા લોકો સરળતા અને નાના રસ્તાઓ અથવા ઉપાયોને પસંદ કરી લે છે. પરંતુ ઇચ્છા મુજબની સફળતાથી દૂર રહેવાથી નિરાશામાંથી પસાર થાય છે. હકીકતમાં સફળતાની માટે સંકલ્પ, કર્મની સાથે સાહસ એટલે કે શ્રમની ભાવનાને સ્વીકાર્યા વિના સફળતાની ટોચ પર પહોંચવું તથી તેના પર કાયમ રહેવું મુશ્કેલ છે.

[2] સંયમઃ-

નાની અથવા થોડી પણ સફળતા મળવા પર મન અને વિચાર પર કાબૂ અથવા ઉતાવળથી બચવું જોઇએ, કારણ કે વિના ઘૈર્ય અને સંયમ સફળતા સાથ છોડી દે છે, સાથે જ, વિકાસના બધા જ રસ્તાઓ પણ બંધ થઇ જાય છે.

[3] કાર્યક્ષમતાઃ-

સફળતાના અવસરોને ભૂલી અને જલ્દી લક્ષ્યને હાસિલ કરવા માટે કોઇ પણ કાર્ય અથવા કળામાં કુશળતા અથવા મહારત ખૂબ જ મદદગાર બને છે. આ માટે વિના અહંકાર વિના શીખવાની જિજ્ઞાસાને કાયમ રાખવી જોઇએ

[4] ધૈર્યઃ-

તમામ કોશિશો કર્યા પછી પણ જો ઇચ્છા મુજબમું પરિણામ ન મળે અથવા અપેક્ષા પૂરી ન થવા પર લક્ષ્ય ન ભટકવું જોઇએ અથવા તેને છોડવાનો વિચાર પણ ન આવવો જોઇએ. પરંતુ મજબૂત સંકલ્પ અને બમણી મહેનતની સાથે તેને મેળવવામાં લાગી જવું જોઇએ.

[5] સાવધાનીઃ-

કોઇપણ પ્રકારની સફળતાના રસ્તામાં ઘણી બાધાઓ પણ આવી શકે છે. આ માટે બધી જ સંભાવનાઓ અને સ્થિતિઓને આંકી તેનું વિશ્લેષણ કરીને જ વિષય, કાર્ય અને સ્થિતિ પ્રત્યે જાગરૂતતા અને સાવધાની રાખવી જોઇએ.

[6] યાદશક્તિઃ-

આ સૂત્રની અલગ-અલગ રીતે અને અર્થોમાં તેનું અલગ સ્થાન હોય છે. બધી જ પરિસ્થિતિઓમાં આ સૂત્ર અલગ-અલગ મહત્વ ધરાવે છે. જેમ કે જ્ઞાન અને સ્મરણ શક્તિ સિવાય બીજાના ઉપકાર, સહયોગ અથવા પ્રેમને ભૂલવું વગેરે.

[7] સમજણ અને વિચારઃ-

ક્યારેય જીવનમાં તમારે કોઇપણ ક્ષેત્રે વિવેકનો સાથ છોડવો નહીં. સફળતા અને વિકાસ માટે કોઇ પણ પગલું ભરતા પહેલાં સત્ય અને અસત્યની વિચાર શક્તિ મુખ્ય હોય છે, જેના માટે વધું જ્ઞાન અને અનુભવ તમારે તમારા જીવનમાં ભેગા કરવા પડે છે.

 

Ref : http://gujarati.oyetweet.com/lifestyle/અપનાવો-સફળતાના-આ-7-સટીક-સૂત.html

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Up ↑

%d bloggers like this: