ગુજરાતી ફિલ્મ “બે યાર” – “Bey Yaar” is a coming-of-age Gujarati film

ટુંક સમયમાં પૈસા કમાવવા જતા બે મિત્રો લાલચમાં પોતાનુ તેમજ પોતાના પરિવારનુ સ્વમાન અને આબરુ ગુમાવી બેસે છે.આ પરિસ્થિતીમાંથી બહાર આવવા બંને મિત્રો સાથે મળી જે પ્રયત્નો કરે છે તે ફિલ્મની રૂપરેખા છે.

“Bey Yaar” is a coming-of-age Gujarati film directed by Abhishek Jain. The film is about friendship and two friends. In the desperation to earn quick money, two best friends put their moral values at stake and end up losing their pride and dignity. They then choose a wrong path to set things right and snatch back what was rightfully theirs.

પોતાની પ્રથમ સફળ ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઈશ ની સફળતા બાદ દિગ્દર્શક અભિષેક જૈન એ પોતાની દ્વિતિય ગુજરાતી ફિલ્મ “બે યાર”ની જાહેરાત કરી હતી, જે મુખ્યત્વે બે ગુજરાતી મિત્રોની મિત્રતા આધારિત છે.આ ફિલ્મની વાર્તા “ઓહ માય ગોડ”ના લેખક ભાવેશ માંડલિયા અને આગામી સમયમાં રજૂ થનાર હિન્દી ફિલ્મ “ઓલ ઇઝ વેલ”ના લેખક નિરેન ભટ્ટે લખી છે.ફિલ્મના સંગીત દિગ્દર્શકસચિન-જીગર છે, જેમણે બોલિવૂડની “શુદ્ધ દેશી રોમાન્સ”, “રમૈયા વસ્તાવૈયા” જેવી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. ફિલ્મમાં દર્શન જરીવાલા અને મનોજ જોષી જેવા થિએટર અને મેઇનસ્ટ્રીમ બોલિવૂડના કલાકારોએ અભિનય કર્યો છે. આ ફિલ્મ થકી કવિન દવે અને મનોજ જોષી ગુજરાતી ફિલ્મોમા પદાર્પણ કરશે.આ ફિલ્મ ૩૫ દિવસમાં અમદાવાદના જુદા જુદા ૫૦ સ્થળો પર ઉતારવામાં આવી છે.ફિલ્મમાં ગુજરાતી મિત્રતાની વાત કરવાની હોઇ શૂટિંગ અમદાવાદના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં પણ કરવામાં આવ્યુ છે. ફિલ્મનું ટ્રેલર ૧લી ઓગસ્ટ ૨૦૧૪ના રોજ સિનેપોલિસ, અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવ્યુ હતું.

ફિલ્મને ૨૯ ઓગસ્ટ,૨૦૧૪ના રોજ ગુજરાત અને મુંબઈના મર્યાદિત મલ્ટીપ્લેક્ષમાં રજૂ કરવામાં આવી હતી.પરંતુ,ફિલ્મને શરૂઆતના શોમાં જ સફળતા મળતા ફિલ્મના શોની સંખ્યા વધી ગઈ હતી.ફિલ્મબે યાર અભિષેક જૈનની કેવી રીતે જઈશ પછીની બીજી એવી ફિલ્મ છે જેણે મલ્ટીપ્લેક્ષ સિનેમામાં ૧૦૦ દિવસ કરતા પણ વધુ દિવસ સફળતાપૂર્વક ચાલવાનો વિક્રમ બનાવ્યો છે.ફિલ્મની સફળતાને ધ્યાનમાં લઈ ફિલ્મને એઓસ્ટ્રેલિઆ,ન્યુઝીલેન્ડ,દુબઈ,યુ.એસ. અને દુનિયાના અન્ય ભાગોમાં પણ રજૂ કરવામાં આવી હતી.વિદેશમાં પણ ફિલ્મ સફળ થઈ છે.

Official Theatrical Trailer :

 

See full movie :

 

Ref : Wikipedia

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Up ↑

%d bloggers like this: